Quantcast
Channel: Entertainment and Fashion – chitralekha
Browsing all 158 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

બોલીવૂડની કેટલીક વિરલ દોસ્તીઓઃ દોસ્ત દોસ્ત બના રાહ…

હરીફાઈ અને ઈર્ષ્યા માટે જાણીતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક ઓછી જાણીતી એવી નિઃસ્વાર્થ દોસ્તીની કહાનીઓ (‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ...

View Article


Image may be NSFW.
Clik here to view.

હેમા માલિની યાદ કરે છે…મેરા પેહલા પેહલા…

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ઓક્ટોબર દીપોત્સવી ૧૯૭૬ અંકનો) શુટિંગનો મારો પહેલો દિવસ દરેક જણ એમ માને છે કે ‘સપનોં...

View Article


Image may be NSFW.
Clik here to view.

ચાલો ચેપ્લીનના મેળામાં…

ચાર્લી ચેપ્લીનની નકલ કરવાની અનેક ભારતીય કલાકારોએ કોશિશ કરી, પણ કોને મળી કેટલી સફળતા? કોણ અસલી, કોણ નકલીઃ પગથિયે બેઠેલો જયેશ ચૌહાણ નકલી અને બાજુમાં ઊભેલો ચાર્લી ચેપ્લીન છે અસલી (‘ચિત્રલેખા’ના ‘જી’...

View Article

Image may be NSFW.
Clik here to view.

પ્રિયંકા ચોપરાઃ યાદ ન જાયે બીતે દિનોં કી…

બાલિકા, વિદ્યાર્થિની, ઘરકૂકડી, વિશ્વસુંદરી, ધાર્મિક વ્યક્તિ… પ્રિયંકાનાં અનેક રૂપ પર એક નજર… (‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ....

View Article

Image may be NSFW.
Clik here to view.

પ્રાણઃ ‘પાછું વળીને જોઉં છું ત્યારે’

હિન્દી ફિલ્મોના અગ્રગણ્ય ચરિત્ર અભિનેતા પ્રાણનું આ જન્મશતાબ્દી વર્ષ છે. 1920ની 12 ફેબ્રુઆરીએ જન્મેલા પ્રાણની મુલાકાત વિશિષ્ટ એ રીતે બની હતી કે ‘જી’નો એ ૫૦૦મો અંક હતો અને પ્રાણની ફિલ્મી દુનિયાના ૫૦ વર્ષ...

View Article


Image may be NSFW.
Clik here to view.

…અને શરૂ થયું પૃથ્વીનું રાજ!

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૪ અંકનો) મૂંગી ફિલ્મોના અંતિમ દોરમાં અને બોલતી ફિલ્મોના શરૂઆતના દોરમાં...

View Article

Image may be NSFW.
Clik here to view.

અલકા યાજ્ઞિકની અલગ પિછાણ

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬-૩૦ જૂન, ૧૯૯૨ અંકનો) સ્વરમાં સ્ફૂર્તિ, કંઠની કામણગારી હલક મેરે અંગને મેં… ગીતથી...

View Article

Image may be NSFW.
Clik here to view.

અફલાતૂન અદાકાર, શેરદિલ ઈન્સાન અમજદ ખાનની આખરી મુલાકાત

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬-૩૧ ઓગસ્ટ, ૧૯૯૨ અંકનો) ૧૯૭૫માં જ્યારે ‘શોલે’ બની રહી હતી ત્યારે ઈમ્તિયાઝ ખાને એના...

View Article


Image may be NSFW.
Clik here to view.

કોરોના…ઈન્હે ના ભુલાના!

કોરોના, કોરોના, કોરોના! બસ, આ એકવીસ દિવસના લોકડાઉન પિરિયડમાં કોરોના જ કોરોના સંભળાઇ રહયું છે અને રહેવાનું છે, ત્યારે ચિત્રલેખા ના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી અહીં એવી કેટલીક ફિલ્મોની વાત માંડે છે, જે...

View Article


Image may be NSFW.
Clik here to view.

જીન ડાઈચઃ ‘ટોમ એન્ડ જેરી’જેવા રમૂજી પાત્રોનાં સર્જક, કડક મિજાજી હતા

80-90ના દાયકાના બાળકોને ખૂબ હસાવનાર અને એમનું બાળપણ મોજ-મસ્તીભર્યું બનાવનાર ‘ટોમ એન્ડ જેરી’, ‘પોપાય – ધ સેલરમેન’ જેવા કાર્ટૂન ફિલ્મ પાત્રોના સર્જક જીન ડાઈચના નિધનના સમાચારે એનિમેશન, કળા જગતમાં શોક...

View Article

Image may be NSFW.
Clik here to view.

ક્રૂર લાગે એ હદે નિખાલસ હતા રિશી કપૂર

‘ચિત્રલેખા’ના પ્રતિનિધિ સાથેના કેટલાક કિસ્સા -કેતન મિસ્ત્રી ‘ચિત્રલેખા’ના પ્રતિનિધિ કેતન મિસ્ત્રી રિશી કપૂર સાથે એક જમાનામાં ગુજરાતી છાપાંના તંત્રીઓ અગ્રલેખમાં જાણીતી વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતા. એ...

View Article

Image may be NSFW.
Clik here to view.

તંદુરસ્ત રહેવા માટે ચાહકોને મલ્લિકાનો મેસેજ

બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ભલે હવે સિલ્વર સ્ક્રિન પર જોવા મળતી નથી પણ પોતાનાં ચાહકો સાથે તે સોશિયલ મીડિયા મારફતે હંમેશા જોડાયેલી રહે છે. હાલમાં જ મલ્લિકાએ સોશિયલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો છે....

View Article

Image may be NSFW.
Clik here to view.

કઈ અભિનેત્રીનો ‘દ્રૌપદી’રોલ તમને વધુ પસંદ આવ્યો?

મહાભારત ગ્રંથની કથા અને દ્રૌપદીનાં પાત્રની જો ચર્ચાના થાય તો પછી શું કહેવું. લોકપ્રિય ટીવી સિરિયલ ‘મહાભારત’માં દ્રૌપદીના પાત્રએ હંમેશા દર્શકોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. જુદા જુદા નિર્માતાઓએ બનાવેલી...

View Article


Image may be NSFW.
Clik here to view.

અભિનેત્રીઓએ પોતાનાં નામ બદલ્યા, થઈ ગઈ સફળ!

કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની ઓળખ માટે તેનું નામ હોવું જરૂરી છે. કેટલાક જ્યોતિષોનું માનવું છે કે વ્યક્તિની સફળતા પાછળ તેનું નામ મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલાક લોકો નામ બદલીને કિસ્મત ચમકાવે તેવું પણ બન્યું...

View Article

Image may be NSFW.
Clik here to view.

બોલીવૂડ હસીનાઓનો નાઈટવેર પ્રેમ…

સામાન્ય માણસોના મનમાં હંમેશા ફિલ્મી સિતારાઓની ફેશન સ્ટાઈલને લઈને કૂતુહલ રહેતું હોય છે. આ સિતારાઓના પહેરવેશની લોકો નકલ કરતા હોય છે. અહીં તમને જણાવી રહ્યા છીએ બોલિવુડની કેટલીક હસીનાઓને કયા નાઈટવેર પસંદ...

View Article


Image may be NSFW.
Clik here to view.

સુશાંત સિંહની આ ઈચ્છાઓ અધૂરી જ રહી ગઈ…

યુવા, ટેલેન્ટેડ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં તેના ઘરમાં ગઈકાલે આત્મહત્યા કર્યાના સમાચારે દેશભરમાં સૌને આંચકો આપ્યો છે. એકદમ સરળ સ્વભાવ, હસમુખો ચહેરો આ સુશાંતના સ્વભાવની વિશેષતા હતી....

View Article

Image may be NSFW.
Clik here to view.

માય નેમ ઈઝ કરણ!

સગાંવાદનો ઝંડાધારી… મૅનિપ્યૂલેટર… ગૉડફાધર… આવાં જાતજાતનાં વિશેષણથી અપમાનિત થઈ રહેલા અને સુશાંતસિંહના અપમૃત્યુ પછી વિવાદમાં ઘેરાયેલા બોલીવુડના જાણીતા અને વગદાર ચહેરા કરણ જોહરનો એક ક્લોઝ અપ… (કેતન...

View Article


Image may be NSFW.
Clik here to view.

My Name Is Karan…

“Flagbearer of nepotism”, “manipulator”, “godfather” – Karan Johar has been described with these accusatory names since long. Recently, he has landed in controversy again after the unfortunate demise...

View Article

Image may be NSFW.
Clik here to view.

જાવેદ જાફરી: તમારું નામ ‘સૂરમા ભોપાલી’કંઈ એમ જ ન હતું…

બોલિવૂડની ફિલ્મોના જાણીતા પીઢ અભિનેતા, કોમેડીયન જગદીપ ઉર્ફે સૈયદ ઈશ્તિયાક જાફરીનું 8મી જુલાઇએ ૮૧ વર્ષની વયે તેમના નિવાસસ્થાને નિધન થયું. જગદીપના પુત્ર જાવેદ જાફરી, જે પોતે પણ બોલીવુડ તેમજ ટેલિવિઝનના...

View Article

Image may be NSFW.
Clik here to view.

જો જો, વિદ્યુત જામવાલ સાથે કોઈ મગજમારી કરશો નહીં!

દુનિયાના 10 એવા લોકો ‘જેમની સાથે કોઈએ મગજમારી કરવી નહીં’ એ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં વિધુત એકમાત્ર ભારતીય છે....

View Article
Browsing all 158 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>