Quantcast
Channel: Entertainment and Fashion – chitralekha
Browsing all 158 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

અર્થપૂર્ણ ફિલ્મો માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા આવશ્યકઃ શર્મિલા ટાગોર

પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરનું માનવું છે કે આપણા દેશમાં અર્થસભર ફિલ્મો પ્રદર્શિત કરી શકાય એ માટે મુક્ત વાતાવરણ તેમજ ફિલ્મ નિર્માતાઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે જરૂરી છે. શર્મિલા ટાગોરે અહીં ૧૯મા જિઓ...

View Article


Image may be NSFW.
Clik here to view.

‘જૂડવા 2’ની ધરખમ કમાણીઃ વરુણે શાહરૂખ, અક્ષયને પાછળ પાડ્યા

આજે બોલીવૂડ બોક્સ ઓફિસ પર સ્થિતિ એવી છે કે મોટા-મોટા બજેટવાળી, કમર્શિયલ ફિલ્મો પીટાઈ રહી છે ત્યારે વરુણ ધવન, તાપસી પન્નુ અને જેક્લીન ફર્નાન્ડિસ અભિનીત ‘જૂડવા 2’ ફિલ્મ વિક્રમો સર્જિ રહી છે. રિલીઝ થયાને...

View Article


Image may be NSFW.
Clik here to view.

કેટરીના જ્યારે બની આલિયાની ફિટનેસ કોચ…

કેટરીના કૈફ પોતાની શારીરિક સુસજ્જતા પ્રત્યે ખૂબ સભાન એવી બોલીવૂડ અભિનેત્રીઓમાંની એક ગણાય છે. હાલમાં જ એણે સહ-અભિનેત્રી આલિયા ભટ્ટને પણ ફિટનેસ વિશેની અમુક તાલીમ આપી હતી....

View Article

Image may be NSFW.
Clik here to view.

સુંદર, જાજરમાન અભિનેત્રી ઐશ્વર્યાને ૪૪મા જન્મદિન નિમિત્તે શુભેચ્છા

બોલીવૂડ એટલે મસાલેદાર, મનોરંજક સમાચારો અને ગોસિપ્સથી ભરપૂર હિન્દી ફિલ્મ જગત. એમાં કંઈ ને કંઈ અવનવું બન્યા જ કરે. બોલીવૂડની અમુક નોખી-અનોખી વાતો અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. નવા સમાચારોની સાથોસાથ એક સમયના...

View Article

Image may be NSFW.
Clik here to view.

શાહરૂખને બાવનમા જન્મદિને બોલીવૂડ હસ્તીઓ તરફથી શુભેચ્છા

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાન અને બાદશાહ ખાન તરીકે પ્રખ્યાત થયેલો શાહરૂખ ખાન આજે તેનો બાવનમો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એ નિમિત્તે એની પર ફિલ્મ ઉદ્યોગમાં તેના સાથી કલાકારો તથા દિગ્દર્શકો તેમજ અન્ય...

View Article


Image may be NSFW.
Clik here to view.

હિચકોકની ‘સાઈકો’નાં શાવર દ્રશ્યને બિરદાવતી દસ્તાવેજી ફિલ્મ

હોલીવૂડમાં અત્યાર સુધીમાં અનેક હોરર ફિલ્મો આવી ગઈ છે, પણ હોરર ફિલ્મોમાં ખરો ડર લાવનાર હતી ‘સાઈકો’. હોરર, સસ્પેન્સ-થ્રિલર ફિલ્મોના નિષ્ણાત દિગ્દર્શક આલ્ફ્રેડ હિચકોકની ૧૯૬૦માં રજૂ થયેલી ‘સાઈકો’નું...

View Article

Image may be NSFW.
Clik here to view.

એક જ ગીતમાં જ્યારે ઊમટ્યું હતું આખું બોલીવૂડ…!!

બોલીવૂડ એટલે મસાલેદાર, મનોરંજક સમાચારો અને ગોસિપ્સથી ભરપૂર હિન્દી ફિલ્મ જગત. એમાં કંઈ ને કંઈ અવનવું બન્યા જ કરે. બોલીવૂડની અમુક નોખી-અનોખી વાતો અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. નવા સમાચારોની સાથોસાથ ‘ચિત્રલેખા’...

View Article

Image may be NSFW.
Clik here to view.

બોલીવૂડમાં અભિનેત્રી તરીકે દસકો પૂરોઃ દીપિકાને અભિનંદન…

દીપિકા પદુકોણ આજે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં મોખરાની અભિનેત્રીઓમાંની એક છે. આજથી બરાબર દસ વર્ષ પહેલાં દીપિકાએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. એની પહેલી ફિલ્મ હતી ‘ઓમ શાંતિ ઓમ’. દર્શકોને દીપિકાના સ્વરૂપમાં એક...

View Article


Image may be NSFW.
Clik here to view.

ભારતની પણ થઈ ૬ ‘મિસ વર્લ્ડ’: વેનેઝુએલાના વિક્રમની બરોબરી કરી

‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં ભારતે સિક્સર ફટકારી છે. ચીનના સાન્યા શહેરમાં ગયા શનિવારે યોજાઈ ગયેલી ‘મિસ વર્લ્ડ-2017’ સ્પર્ધાની ૬૭મી આવૃત્તિમાં મૂળ હરિયાણાની પણ દિલ્હીમાં રહેતી ‘મિસ ઈન્ડિયા-2017’ માનુષી...

View Article


Image may be NSFW.
Clik here to view.

શશી કપૂરઃ એમના સ્માઈલની ઘણી છોકરીઓ દીવાની હતી

બોલીવૂડના પિતામહ કહેવાયેલા પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના પુત્ર શશી કપૂર આ ફાની દુનિયાને આજે અલવિદા કરી ગયા છે. એ ૭૯ વર્ષના હતા. એ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈમાં અંધેરી (વેસ્ટ) સ્થિત કોકિલાબેન અંબાણી...

View Article

Image may be NSFW.
Clik here to view.

‘વો જબ યાદ આયે, બહુત યાદ આયે…’મહાન ગાયક મોહમ્મદ રફીની આજે ૯૩મી જન્મજયંતી

‘ન તમારી જેવા ગાયક તમારી બાદ આવ્યા, મોહમ્મદ રફી તમે બહુ યાદ આવ્યા’. ભારતીય સિનેમાના મહાન અને દંતકથાસમાન પાર્શ્વગાયક મોહમ્મદ રફીની આજે 93મી જન્મતિથિ છે. 1924ની સાલની 24મી ડિસેમ્બરે અમૃતસર નજીકના કોટલા...

View Article

Image may be NSFW.
Clik here to view.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ ફાઈનલ માટે ૧૧ નાટક પસંદ થયા

સુરત – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)નો ફાઈનલ રાઉન્ડ, જે...

View Article

Image may be NSFW.
Clik here to view.

શાહરૂખ ઠીંગુજી બનીને આવી રહ્યો છે ‘ઝીરો’માં…

બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને દર્શકોએ અનેક ભૂમિકાઓમાં જોયો છે, પણ હવે તે એક નવા જ રોલમાં આવી રહ્યો છે – ઠીંગુજી બનીને. એની આગામી હિન્દી ફિલ્મ છે ‘ઝીરો’. એણે આ ફિલ્મનું ટાઈટલ અને ટીઝર 2018ના આજે પહેલા...

View Article


Image may be NSFW.
Clik here to view.

ધાડઃ કેમેરામાં ઝિલાઈ કચ્છની કેફિયત

જાણીતા વાર્તાલેખક ડૉ. જયંત ખત્રીની વાર્તા પરથી બનેલી ફિલ્મ આજે (પાંચ જાન્યુઆરીએ) રજૂ થઈ છે ત્યારે પ્રસ્તુત છે ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાત. દોસ્ત પ્રાણજીવન, આ જીવતરનો ભેદ અને એની...

View Article

Image may be NSFW.
Clik here to view.

બ્રોડવે વર્લ્ડ ઈન્ડિયા એવોર્ડ્સ: ફિરોઝ અબ્બાસ ખાનનું ‘મુગલ-એ-આઝમ’બેસ્ટ નાટક,...

આ વર્ષ માટેના બ્રોડવે વર્લ્ડ રીજનલ એવોર્ડ્સમાં બ્રોડવે વર્લ્ડ ઈન્ડિયા એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. જાણીતા રંગભૂમિ દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા દિગ્દર્શિત ‘મુગલ-એ-આઝમ’ નાટકે કુલ સાત એવોર્ડ...

View Article


Image may be NSFW.
Clik here to view.

વિદ્યા બાલન રૂપેરી પડદા પર બનશે ઈન્દિરા ગાંધી

અનેક એવોર્ડવિજેતા બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન એની કારકિર્દીની એક મહત્વાકાંક્ષી અને યાદગાર ભૂમિકા ભજવવાની છે. એ નવી ફિલ્મમાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કરવાની છે. આ ફિલ્મ જાણીતાં મહિલા...

View Article

Image may be NSFW.
Clik here to view.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ‘પોતપોતાનું કેનવાસ’ શ્રેષ્ઠ નાટક ઘોષિત

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)નો પારિતોષિક વિતરણ સમારંભ ૧૯...

View Article


Image may be NSFW.
Clik here to view.

રાણી પદ્મિનીના જૌહર સીનની એ સિકવન્સ વિશે સંજય ભણસાળી શું કહે છે?

કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’માંથી મળી પ્રેરણા! સંજય લીલા ભણસાળીએ ‘ચિત્રલેખા’ને આપી વિશેષ મુલાકાત “ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’થી લઈને ‘મિર્ચ મસાલા’ તથા અન્ય ફિલ્મોને લઈને કેતન મહેતાનો હું પ્રશંસક રહ્યો છું....

View Article

Image may be NSFW.
Clik here to view.

‘ઘૂમર ઓન આઈસ’: ફિગર સ્કેટ ચેમ્પિયન મયૂરીનાં વિડિયોએ મચાવી ધૂમ…

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવત’ ભલે વિવાદાસ્પદ થઈ છે, પણ એનાં ‘ઘૂમર…’ ગીતે આખા દેશમાં ભારે લોકચાહના મેળવી છે. ફિલ્મ રિલીઝ થઈ એના ઘણા મહિના અગાઉથી જ ‘ઘૂમર’ ગીત સુપરહિટ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના...

View Article

Image may be NSFW.
Clik here to view.

‘પેડ મેન’નાં સ્પેશિયલ શોઃ માત્ર મહિલાઓ માટે…

અક્ષય કુમારે મલ્ટીપ્લેક્સ સાથે હાથ મિલાવ્યા; તમામ-મહિલાઓ માટે ‘પેડ મેન’નાં વિશેષ શો યોજશે કુદરતી ક્રિયા – માસિક ચક્ર અથવા પીરિયડની સમસ્યા વખતે મહિલાઓ સાથે અછૂત જેવો વર્તાવ કરવાની ભારતમાં ચાલુ રહેલી...

View Article
Browsing all 158 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>