પ્રિયા પ્રકાશઃ રાતોરાત બની ગઈ ઈન્ટરનેટ સ્ટાર…
મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ના એક લવ સોંગમાં જોવા મળેલી છોકરી અને દક્ષિણી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિઅરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને એ સાથે જ પ્રિયા રાતોરાત દેશભરમાં સ્ટાર બની ગઈ છે....
View Articleહારથી ન ડરતી દીપિકા ડીપ્રેશનને હરાવવાની હિંમત આપે છે
દીપિકા પદુકોણે એક અભિનેત્રી તરીકે એનાં દર્શકોને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે અને લાખો, કરોડો પ્રશંસકો મેળવ્યાં છે, પરંતુ આ અભિનેત્રી એનાં ડીપ્રેશનના કાળને તેમજ એમાંથી પોતે સફળતાપૂર્વક કેવી રીતે બહાર...
View Article‘ચાંદની’, ‘હવા-હવાઈ ગર્લ’ની અકાળે એક્ઝિટ…
શ્રીદેવીનું 54 વર્ષની વયે શનિવારે મોડી રાતે દુબઈની એક હોટેલમાં નિધન થતાં સમગ્ર બોલીવૂડ અને શ્રીદેવીનાં કરોડો ચાહકો-પ્રશંસકોમાં આઘાતની લાગણી ફરી વળી છે. શ્રીદેવી દુબઈમાં એમનાં પતિ બોની કપૂરના ભાણેજનાં...
View Article‘ચાંદની’માં શ્રીદેવીએ યશ ચોપરા ખાતર ગીત ગાયું હતું
૫૪ વર્ષની વયે આ દુનિયામાંથી કાયમને માટે વિદાય લઈ લેનાર અભિનેત્રી શ્રીદેવીની યાદમાં અહીં પ્રસ્તુત છે ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-31 જુલાઈ, 1989ના અંકમાં પ્રકાશિત પત્રકાર મોહન દીપના અહેવાલની...
View Articleદુલ્હન બનીને અંતિમ સફરે નીકળ્યાં શ્રીદેવી…
કરોડો ચાહકોના દિલમાં વર્ષો સુધી રાજ કરનાર બોલીવૂડની ‘રુપ કી રાની’ શ્રીદેવી આજે અહીં એમની અંતિમ સફરે નીકળ્યાં છે. શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે અંધેરી (વેસ્ટ)ના લોખંડવાલા કોમ્પલેક્સ ખાતે...
View Articleઓસ્કર 2018: ‘ધ શેપ ઓફ વોટર’બેસ્ટ ફિલ્મ ઘોષિત
લોસ એન્જેલીસ (કેલિફોર્નિયા)ના હોલીવૂડ સ્થિત ડોલ્બી થિયેટર ખાતે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા પ્રસ્તુત પ્રતિષ્ઠિત ૯૦મા ઓસ્કર એવોર્ડ સમારંભમાં વર્ષ ૨૦૧૭ની શ્રેષ્ઠ ફિલ્મો માટે કલાકારો...
View Articleજ્હાન્વી કપૂરે અનાથાલયમાં જઈને જન્મદિવસ મનાવ્યો
હજી થોડા જ દિવસો પહેલાં પોતાનાં મહાન બોલીવૂડ અભિનેત્રી માતા શ્રીદેવીને કાયમને માટે ગુમાવી દેનાર આશાસ્પદ અભિનેત્રી જ્હાન્વી કપૂરે આજે પોતાનો 21મો જન્મદિવસ મુંબઈમાં એક અનાથાલયમાં જઈને મનાવ્યો હતો....
View ArticleBig B બીમાર પડતાં ચાહકો ચિંતામાં…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 75 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં કામ કરીને પોતાને સક્રિય રાખે છે, પણ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ નામની આગામી હિન્દી ફિલ્મના શૂટિંગ દરમિયાન એ માંદા પડી જતાં એમના કરોડો ચાહકોમાં...
View Articleરાની મુખરજીઃ આયુષ્યનાં ૪૦ વર્ષ, બોલીવૂડમાં ૨૨ વર્ષ પૂરાં…
રાની મુખરજી બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક ગણાય. રૂપેરી પડદા પર એણે અનેક પડકારરૂપ ભૂમિકાઓ અદા કરી છે અને દર્શકોનાં દિલોદિમાગ પર એક આગવું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. રાની આજે પોતાનો ૪૦મો...
View Article‘અમેરિકન આઈડોલ’શોમાં છવાઈ અલીસા રઘુનંદન
ભારતીય મૂળની 15 વર્ષની ગાયિકા અલીસા રઘુનંદને અમેરિકામાં લોકપ્રિય થયેલા સિંગિંગ રિયાલિટી શો ‘અમેરિકન આઈડોલ’માં એવો જોરદાર પરફોર્મન્સ બતાવ્યો કે જજીસ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને અલીસા રાતોરાત સ્ટાર બની ગઈ...
View Articleમાનો યા ન માનો: અશોકકુમારને જ્યારે ભૂતનો ભેટો થયો હતો…
બોલીવૂડની ફિલ્મોના આદરણીય અને લોકપ્રિય અભિનેતા સ્વ. અશોકકુમારના જીવનની ઓછી જાણીતી વાતો ‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ ફિલ્મ મેગેઝિનના ૧૬-૩૦ સપ્ટેંબર, ૧૯૯૮ના અંકમાં પ્રકાશિત થઈ હતી. એમાંનો એક કિસ્સો અહીં...
View Articleહોટ! યામી ગૌતમ પણ…
બોલીવૂડની અભિનેત્રીઓમાં આજકાલ પોલ ડાન્સિંગ લોકપ્રિય થવા લાગ્યું છે. આ ડાન્સને શારીરિક રીતે સુસજ્જ રહેવા માટે એક આદર્શ કળા તરીકે ગણવામાં આવી રહ્યો છે. કેટલાક મહિનાઓ અગાઉ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસે...
View ArticleIPL-11 માટે જિઓની સિક્સરઃ ક્રિકેટ સાથે કોમેડીનો ડોઝ
ભારતમાં તેમજ વિદેશોમાં પણ ખૂબ લોકપ્રિય બનેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા 7 એપ્રિલથી શરૂ થવાની છે. આ 11મી આવૃત્તિની ક્રિકેટચાહકો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વખતની સ્પર્ધાને...
View Articleહેપ્પી બર્થડે ટુ જિતેન્દ્રઃ વીતેલા જમાનાના લાડકા અભિનેતા
બોલીવૂડના ‘જમ્પિંગ જેક’ તરીકે જાણીતા થયેલા અભિનેતા આજે એમનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે એમને દીર્ઘ આયુષ્યની શુભકામના જિતેન્દ્રએ ‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ મેગેઝિનને 1987માં મુલાકાત આપી હતી. એ...
View Articleમોભાદાર ‘ગુડ્ડી’નો આયુષ્યના ૭મા દાયકામાં પ્રવેશ
૧૯૪૮માં મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલાં જયા ભાદુરી-બચ્ચને ૯ એપ્રિલે એમનો ૭૦મો જન્મદિવસ ઉજવ્યો. ૧૯૭૧માં ‘ગુડ્ડી’ ફિલ્મ સાથે જયા ભાદુરીએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ કદાચ એકમાત્ર એવા અભિનેત્રી છે...
View Articleસોનમનાં લગ્નઃ ત્રણેય ફંક્શન માટે જુદા જુદા ડ્રેસ કોડ
અભિનેત્રી સોનમ કપૂરને બોલીવૂડની ફેશન ક્વીન માનવામાં આવે છે. બસ, હવે બે જ દિવસ બાકી રહ્યાં છે, સોનમ મિસમાંથી મિસિસ બની જશે. 8 મેના મંગળવારે સોનમ એનાં બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે મુંબઈમાં લગ્નગ્રંથિથી...
View Articleભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે વિશે ન જાણેલી વાતો…
ભારતીય સિનેમા અને ટેલિવિઝનના વૃદ્ધિ અને વિકાસમાં અસાધારણ યોગદાન આપવા બદલ મનોરંજનઉદ્યોગની જાણીતી હસ્તીઓને દર વર્ષે ભારત સરકાર તરફથી દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીને સમ્માનિત કરવામાં આવે છે. તો મુંબઈસ્થિત...
View Article‘હું મહત્વાકાંક્ષી છું, મારે મન ફિલ્મો એક વળગણ છે’: માધુરી દીક્ષિત
૯૦ના દાયકાની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત આજે પોતાનો ૫૧મો જન્મદિવસ ઉજવી રહી છે. 1984માં ‘અબોધ’ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર માધુરીએ ફિલ્મો સાથેનો નાતો આજે પણ તોડ્યો નથી. એ પહેલી જ વાર મરાઠી ફિલ્મમાં...
View Articleતો ફારાહ ખાનના બે ટુકડા થઈ જાત!
બોલીવૂડનાં જાણીતાં કોરિયોગ્રાફર અને નિર્દેશિકા ફારાહ ખાન તાજેતરમાં મુંબઈમાં એક ફિલ્મ સ્ટુડિયોમાં ટીવી શોનું શૂટિંગ કરતી વખતે ઘાયલ થયાં હતાં. એમનાં પગમાં ફ્રેક્ચર થયું હતું અને એમને વ્હીલચેરગ્રસ્ત થવું...
View Articleસ્વાસ્થ્યમાં સુધારો થતાં ટૂંક સમયમાં સ્વદેશાગમન કરશે ઈરફાન ખાન
ઈરફાન ખાન ભલે સુપરસ્ટાર નથી, પરંતુ એમનો ચાહકવર્ગ ખાસ્સો એવો મોટો છે. ગયા માર્ચમાં એ અચાનક એક ગંભીર બીમારીમાં પટકાતાં એમના ચાહકોને આઘાત લાગ્યો હતો. ઈરફાનને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર થઈ છે. એ સારવાર માટે...
View Article