સદાબહાર લતાજીનાં અમર ગીતો…
ભારતીય ફિલ્મોમાં કોઈ ગાયિકાએ ગાયેલા લોકપ્રિય અને મધુર ગીતોનું લિસ્ટ જો બનાવવાનું કોઈ કહે તો ‘સ્વરસામ્રાજ્ઞી’ લતા મંગેશકરના ગીતોની વણઝાર આપણા સ્મૃતિ પટલમાં આવી જાય છે. ભારતનાં કોકિલકંઠી ગાયિકા ‘ભારત...
View Articleનાનાની મોટી મુસીબતઃ ગુસ્સાવાળો સ્વભાવ…
નાના પાટેકર બોલીવૂડના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેતા છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ કલાકારોમાંના એક છે. પરંતુ, એમની એક અલગ બાજુ પણ છે જે તેઓ ત્રણ દાયકાથી મિડિયાકર્મીઓથી યુક્તિપૂર્વક...
View Article#MeToo: ‘સંસ્કારી બાપુ’પણ ફસાયા…
આલોક નાથે બળાત્કાર કર્યાંનો ટીવી સિરિયલ નિર્માત્રી વિંતા નંદાનો આરોપઃ CINTAA સંસ્થા આલોકને નોટિસ મોકલશે બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ મૂકતાં અને જાતીય શોષણ...
View Articleઅરવિંદ ત્રિવેદી (લંકેશ)ની લંકાથી લોકસભાની યાત્રા
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના અભિનેતા તરીકે જાણીતા બન્યા છે. એમણે મુખ્ય નાયક તરીકે, ખલનાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે રામાનંદ સાગરની ટીવી સિરિયલ...
View Articleવિશ્વ જાદુગર દિવસ: જાદુગર કે.લાલ, જાદુપ્રેમી રાજ કપૂર
દુનિયાભરમાં ‘વેલેન્ટાઈન્સ ડે’, ‘મધર્સ ડે’, ‘ફાધર્સ ડે’, ‘ફ્રેન્ડશિપ ડે’, ‘રોઝ ડે’ જેવા અનેક દિવસો ઉજવવામાં આવે છે. પણ દર વર્ષે 31 ઓક્ટોબરે ‘મેજિક ડે’નીય ઉજવણી કરવામાં આવે છે એ પણ જાણી લેવાની જરૂર છે....
View Articleદીપ-વીરનાં લગ્નઃ મહેમાનોએ આરોગી સેવ બરફી, પૂરણપોળી
ઈટાલીનાં લેક કોમો ખાતે 14-15 નવેમ્બરે બોલીવૂડ કલાકારો રણવીર સિંહ અને દીપિકા પદુકોણનાં થયેલા લગ્નમાં હાજર રહેલાં મહેમાનોને એક એકથી ચડિયાતી સ્વાદિષ્ટ મીઠાઈ ખવડાવવામાં આવી હતી. રણવીર સિંહ સિંધી સમુદાયનો...
View ArticleKBCને અમિતાભની ગુડબાય…
હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય ટેલિવિઝન પર સૌથી મોટા બની રહેલા અને ખૂબ લોકપ્રિય નિવડેલા ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ને અલવિદા કરી દીધી છે. એમણે આ શો ‘કેબીસી’ની 10મી સીઝનનું હાલમાં જ સમાપન...
View Articleગોલ્ડન-વ્હાઈટ સાડીમાં સ્વપ્નસુંદરી!
દીપિકા પદુકોણ અને રણવીર સિંહને પરણી ગયાને 15 દિવસ થઈ ગયા. સોશિયલ મિડિયામાં એમનાં લગ્ન તેમજ રિસેપ્શનના પુષ્કળ ફોટા ફરી રહ્યાં છે. એમનાં ચાહકો-પ્રશંસકો ઉત્સાહથી શેર કરી રહ્યાં છે. આ ઉપરાંત એક એવો વિડિયો...
View Articleપત્ની પ્રિયંકા માટે નિકે ખરીદ્યો $65 લાખનો બંગલો
બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પરણીને હવે અમેરિકન સિંગરની પત્ની થઈ ગઈ છે. પ્રિયંકા અને નિક જોનાસે જોધપુરમાં ઉમેદ ભવન પેલેસમાં ખ્રિસ્તી અને હિન્દુ વિધિ અનુસાર ભવ્ય રીતે લગ્ન કર્યા. લગ્ન સમારંભની...
View Article‘ખુલ્લી સડક’થી લોકોના હૃદય સુધી પહોંચેલા આવારા પ્રેમરોગી રાજ કપૂર
રાજ કપૂર એટલે હિન્દી સિનેમાનાં સૌથી મહાન શોમેન. મૂળ નામ, રણબીરરાજ કપૂર. રાજ કપૂર માત્ર અભિનેતા જ નહીં, પણ અવ્વલ દરજ્જાના નિર્માતા અને દિગ્દર્શક પણ હતા. મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પરિવારમાં પેશાવરમાં...
View Articleદંતકથાસમા ફિલ્મસર્જક મૃણાલ સેનનું નિધન…
દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત જાણીતા બંગાળી ફિલ્મ દિગ્દર્શક મૃણાલ સેનનું લાંબા સમયની બીમારી બાદ આજે કોલકાતામાં એમના નિવાસસ્થાને નિધન થયું. તેઓ 95 વર્ષના હતા. નીલ આકાશેર નીચે, ભુવન શોમ, એક દિન...
View Articleકાદર ખાન: કહાનીકારની કહાની, ખુદની જુબાની…
કાદર ખાન ટેલેન્ટેડ ચરિત્ર અભિનેતા ઉપરાંત ઉત્તમ સંવાદલેખક પણ હતા 1937ની 11 ડિસેંબરે અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા ભારતીય-કેનેડિયન એક્ટર, સ્ક્રીનરાઈટર, કોમેડિયન, ડારેક્ટર કાદર ખાનનો જીવનદીપ 1...
View Articleદેશદાઝને ભભૂકતી રાખતાં ફિલ્મીગીતો…
ફિલ્મગીતો એટલે માત્ર પેમલા-પેમલીનાં ટાહ્યાલાં, ભજન-ગઝલ કે લગ્નગીતો જ નહીં, ૧૯૪૭ પહેલાં અને આઝાદીનું સ્વપ્ન સાકાર થયું એ પછી પણ સાભળીને રૂંવે રૂંવે શૂર પ્રગટે એવાં દેશપ્રેમનાં ગીતો પણ હિંદી ફિલ્મોએ...
View Article‘આટલી બધી જાડી કેમ?’વિદ્યાએ કર્યો ખુલાસો…
મુંબઈ – પોતાની અભિનયકળાથી દર્શકોમાં માનીતી બનેલી બોલીવૂડની ટોચની અભિનેત્રી વિદ્યા બાલન તેનાં શરીરનાં જાડાપણાને કારણે ઘણી વાર ટીકાનો સામનો કરતી રહી છે. એણે હવે પોતાની એ સમસ્યા વિશે ખુલાસો કર્યો છે અને...
View Articleબોલીવૂડમાં બિગ બીની હાફ સેન્ચુરી પૂરી…
અમિતાભ બચ્ચને હિન્દી સિનેમા ક્ષેત્રમાં 50 વર્ષની સફર પૂરી કરી લીધી છે. 50 વર્ષ પહેલાં, 1969ની 15મી ફેબ્રુઆરીએ એમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી – ‘સાત હિન્દુસ્તાની’. ત્યારપછી બચ્ચને ‘પરવાના’, ‘આનંદ’,...
View Articleશ્રીદેવી: પ્રથમ ‘મહિલા સુપરસ્ટાર’ની પ્રથમ પુણ્યતિથિ…
હિન્દી તથા દક્ષિણ ભારતીય ફિલ્મોનાં જાજરમાન, ટેલેન્ટેડ અભિનેત્રી શ્રીદેવીએ આ ફાની દુનિયામાંથી અચાનક કાયમી વિદાય લીધાંને આજે એક વર્ષ પૂરું થયું છે. ગયા વર્ષે 24મી ફેબ્રુઆરીએ દુબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં...
View Articleઅંબાણી પરિવારમાં એક વધુ રોયલ વેડિંગ; આકાશ-શ્લોકા બન્યાં પતિ-પત્ની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને ભારતનાં સૌથી શ્રીમંત મુકેશ અંબાણી તથા નીતા અંબાણીનાં મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્ન 9 માર્ચ, શનિવારે મુંબઈમાં હિરાનાં ઉદ્યોગપતિ રસેલ મહેતા અને મોના મહેતાની...
View Articleવિશ્વ રંગભૂમિ દિવસે…નોખી-અનોખી ઉજવણી…
જગતભરના નાટ્યપ્રેમી 27 માર્ચને ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ તરીકે ઊજવે છે. આ અવસરે દેશદુનિયામાં જાતજાતના કાર્યક્રમો યોજાય છે. એ ક્રમે ‘ટાટા સ્કાય-ઝી થિએટરે’ પણ મુંબઈમાં ‘વર્લ્ડ થિયેટર’ની ઉજવણી કરી. મુંબઈની...
View Articleજયા અને અમિતાભનો પુષ્પપ્રેમ
જૂની હિન્દી ફિલ્મો જોવી આજેય સહુને ગમે. એવી જ રીતે, હિન્દી ફિલ્મ કલાકારોને સાંકળતી જૂની ખાટીમીઠી વાતો, જૂનાં પ્રસંગો વિશે જાણવાનું પણ એવું જ રસપ્રદ હોય. ‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક...
View Articleમાધુરી દીક્ષિતઃ બોલીવૂડનાં ડાન્સિંગ ક્વીન
માધુરી દીક્ષિતે 18 વર્ષની વયે બોલીવૂડની ફિલ્મોમાં એમનાં ડાન્સ મૂવ્સ દ્વારા યુવા દિલોની ધડકન બની ગયા હતા અને ગઈ 15 મેએ જ આયુષ્યનાં બાવનમો જન્મદિવસ ઉજવનાર માધુરી આજે પણ નૃત્યમાં એટલાં જ પારંગત છે....
View Article