સંગીતના જાદુગર લક્ષ્મીકાંત: ૨૦મી પુણ્યતિથિએ સંસ્મરણ
80ના દાયકા સુધીમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલની સંગીતકાર બેલડીએ બોલીવૂડમાં ટોચના સંગીતકાર તરીકે નામ જમાવી દીધું હતું. આ જોડીએ સાત ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. ગાયિકાઓમાં, લતા મંગેશકર એમની ફેવરિટ હતી....
View Articleનરગિસ દત્તઃ આગ અને અનેરું મિલન…
વીતી ગયેલાં વર્ષોનાં હિન્દી ફિલ્મોનાં મહાન અભિનેત્રી સ્વ. નરગિસનો જન્મ 1929ની 1 જૂને થયો હતો, પણ 1957માં એમને નવું જીવન મળ્યું હતું… 1957ની એક દુર્ઘટના 1958માં એમને માટે બની ગઈ હતી જન્મોજન્મનો સંબંધ....
View Articleઅભિનેતા રુસલાન મુમતાઝની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત
મુંબઈ– ફિલ્મ અને ટીવીમાં અભિનયક્ષેત્રમાં નામ કમાવવું અઘરું પણ નથી તો સાવ સહેલું પણ નથી. અભિનેતા ફિલ્મી પરિવારમાંથી આવતો હોય કે અન્ય તળ પરથી, વાત છે તેના દર્શકો દ્વારા સ્વીકારની. ગુજરાતી ફિલ્મોમાં...
View Articleરોમાન્સ સ્પેશિયાલિસ્ટ –રિશી કપૂર
બોલીવૂડના પીઢ અભિનેતા રિશી કપૂરનો એક સમયે જમાનો હતો. ચાર્મિંગ અને ગુડ-લુકિંગ હીરો તરીકે એ જાણીતા થયા હતા. લગભગ 27 વર્ષ પછી એમણે અમિતાભ બચ્ચન સાથે ફરી એક ફિલ્મ કરી – 102 નોટઆઉટ, જે હાલમાં જ રિલીઝ થઈ છે....
View Articleઅનુકૃતિ વાસ બની ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2018
55મી ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2018 સૌંદર્ય સ્પર્ધામાં તામિલ નાડુની અનુકૃતિ વાસ વિજેતા બની છે. જ્યારે ફર્સ્ટ રનર-અપ બની છે હરિયાણાની મીનાક્ષી ચૌધરી, સેકન્ડ રનર-અપ બની આંધ્ર પ્રદેશની શ્રેયા...
View Articleહેપ્પી બર્થડે લોલોઃ કરિશ્માના તરંગ-તુક્કા…
બોલીવૂડની લોલો એટલે કે કરિશ્મા કપૂરે 25 જૂને પોતાનો 44મો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસે કરિશ્મા અને એનાં પરિવારજનો લંડનમાં હતાં અને ત્યાં સૌએ લોલોનો બર્થડે ઉજવ્યો હતો. જન્મદિવસની ઉજવણી વખતે કરિશ્માના પિતા...
View Articleગંભીર બીમારીઓમાંથી બચી ગયેલા કલાકારો
બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાન હજી કેન્સરની ગાંઠમાંથી સાજા થવા માટે લંડનમાં સારવાર લઈ રહ્યા છે ત્યાં 43 વર્ષીય અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ પોતાને કેન્સર થયાની જાહેરાત કરી છે. આ સમાચારથી ફિલ્મરસિયાઓમાં આઘાતની...
View Articleએક જ સ્વરૂપ સાંભરે છેઃ શરારતી કિશોરદા
જ્યારે આશા ભોસલેએ કિશોરકુમારને યાદ કર્યાં… (‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’નાં 16-31ઓક્ટોબર-1994 અંકનો લેખ અહીં પુનઃ પ્રકાશિત) કિશોરકુમારે બે પાર્શ્વગાયિકા બહેનો – લતા મંગેશકર અને આશા ભોસલે સાથે...
View Articleથિયેટરોમાં બહારના ખાદ્યપદાર્થોની પરવાનગી સામે ફિલ્મી હસ્તીઓનો વિરોધ
મુંબઈ હાઈકોર્ટના આદેશને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં થિયેટરો અને મલ્ટીપ્લેક્સીસમાં પ્રેક્ષકોને એમના ઘેરથી કે બહારથી એમને મનભાવતી ખાવા-પીવાની ચીજવસ્તુઓ લાવવાની છૂટ આપી છે ત્યારે કેટલાક સિનેતારકો...
View Articleમેહમૂદઃ દિલદાર ઈન્સાન, દમદાર કલાકાર
અભિનેતા, ગાયક, દિગ્દર્શક અને નિર્માતા મેહમૂદ બોલીવૂડના સૌથી વધુ લોકપ્રિય કોમેડિયન હતા. એમનો જન્મ 1932ની 29 સપ્ટેંબરે મુંબઈમાં થયો હતો અને દેહાંત 2004ની 23 જુલાઈએ અમેરિકાના ડનમોરમાં થયો હતો. ત્યારે 72...
View Articleમોહમ્મદ રફી એક્ટર બનવા માગતા હતા પણ…
૧૯૪૮માં એક ગીત દેશની ગલીએ ગલીએ ગુંજવા લાગ્યું હતું: ‘એક દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ યહાં ગિરા, કોઈ વહીં ગિરા.’ ફિલ્મ ‘પ્યાર કી જીત’માં નાયક રહેમાન માટે મોહમ્મદ રફીએ રડમસ કંઠે કમર જલાલાબાદી રચિત એ ગીત...
View Articleમીનાકુમારીઃ યાદ ન જાયે, બીતે દિનોં કી…
ટ્રેજેડી ક્વીન મીનાકુમારી વેદના અને પ્રતિભાના બે પાટા પર સરકતી જિંદગી… ટ્રેજેડી ક્વીન મીનાકુમારીને પોતાની જિંદગી નિસ્તેજ ઘટનાઓનો એક સરવાળો માત્ર લાગતી. તેમની એ માન્યતા સાચી હતી? ગઈ 1 ઓગસ્ટે આ મહાન...
View Article‘ક્વીન’રાજકારણમાં નહીં આવે
બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત ‘ક્વીન’ અને ‘તનૂ વેડ્સ મનૂ’ ફિલ્મોમાં કરેલા અભિનયથી ફિલ્મરસિયાઓમાં જાણીતી છે. તેણે છેલ્લા અમુક દિવસોમાં કરેલા નિવેદનોને લીધે એવી અટકળો ઊભી થઈ હતી કે તે રાજકારણમાં પ્રવેશ...
View Articleશ્રીદેવી: સુંદરતા, યાદગાર અભિનયથી બન્યાં અમર…
2018ની 24 ફેબ્રુઆરીએ આ દુનિયાને અચાનક અલવિદા કહીને પરિવારજનો ઉપરાંત કરોડો પ્રશંસકોને આંચકો આપનાર બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીની આજે 55મી જન્મતિથિ છે. ચુલબુલાપણું હોય, ગંભીરતાભર્યું કે ડરાવી દેનારું...
View Articleહોટ પ્રપોઝલ નહીં સ્વીકારું: મનીષા
મનીષા કોઈરાલા આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. 1970ની 16 ઓગસ્ટે નેપાળના કાઠમંડુમાં રાજવી પરિવારમાં જન્મેલી મનીષા ‘ઈલૂ ઈલૂ’ કરતી ફિલ્મોમાં બોલીવૂડમાં આવી અને સુભાષ ગઈની મલ્ટીસ્ટારર ‘સૌદાગર’...
View Articleકરીના જણાવે છે એની સુંદરતાનું રહસ્ય…
બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર સાથી કલાકાર સૈફ અલી ખાનને પરણીને અને તૈમુર અલી ખાનની માતા બન્યા બાદ હજી પણ એટલી જ સુંદર દેખાય છે જેટલી એ કુંવારી હતી ત્યારે દેખાતી હતી. કરીનાએ એની સુંદરતાનું રહસ્ય જણાવ્યું...
View Articleબોલીવૂડનું ‘રક્ષાબંધન સ્પેશિયલ’…
ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધને લગતો ભાવનાત્મક તહેવાર રક્ષાબંધન દર વર્ષે ભારતમાં ઉજવવામાં આવે છે. બહેનો એમનાં ભાઈઓને હાથ પર રાખડી બાંધીને એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ એમની બહેનોનું રક્ષણ...
View Articleફ્લેશબેકઃ જન્માષ્ટમીની બોલીવૂડસહ ઉજવણી…
દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. ભારતમાં દરેક ધર્મોના ઉત્સવોની ઉજવણીમાં બોલીવૂડ ક્યારેય પાછળ રહ્યું નથી. જન્માષ્ટમીની ઉજવણી કરતા અમુક ફિલ્મી ગીતોની વિડિયો ક્લિપ્સ અહીં પ્રસ્તુત છેઃ...
View Articleરાધિકા આપ્ટેઃ ક્યારેક સેક્સી, ક્યારેક ડી-ગ્લેમ…
રાધિકા આપ્ટે એક એવી અભિનેત્રી છે જે બોલીવૂડમાં પોતાનું આગવું સ્થાન જમાવવામાં સફળ થઈ છે. આ અભિનેત્રીની ગણના તમે દીપિકા પદુકોણ જેવી કમર્શિયલ અને નંદિતા દાસ જેવી આર્ટ મૂવી અભિનેત્રીની વચ્ચેની કક્ષામાં કરી...
View Articleદાદીને અર્જુનની ‘વહુ’ તરીકે પસંદ છે પરિણીતી…
બોલીવૂડમાં પ્રભાવ પાડી રહેલા યુવા અભિનેતાઓમાંનો એક છે, અર્જુન કપૂર. નિર્માતા બોની કપૂરના પુત્ર અર્જુનની નવી ફિલ્મ આવી રહી છે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’, જે ઓક્ટોબરની 19મીએ રિલીઝ થવાની છે. અર્જુન સાથે આ...
View Article